‘ધ કપિલ શર્મા’ શો ના ચંદૂ ચાયવાલાની પત્ની છે ખૂબ જ સુંદર, તેની તસવીરો જોઈને તેના પરથી નજર હટાવી શકશો નહિં
ચંદન પ્રભાકર ભારતના જાણીતા કોમેડિયન છે. ચંદન પ્રભાકર ‘ધ કપિલ શર્મા શો’માં ચંદુ ચાય વાલે તરીકે જોવા મળે છે. આ પાત્ર એ ચંદન પ્રભાકરને ભારતનો જાણીતો ચહેરો બનાવ્યો છે. ‘ધ કપિલ શર્મા શો’ ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો છે. આ શો છેલ્લા 10 વર્ષથી લોકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. આટલા વર્ષોમાં આ શોમાં ઘણા કોમેડિયન […]
Continue Reading