‘કાશ્મીર ફાઇલ્સ’ પછી ‘દિલ્હી ફાઇલ્સ’ બનાવશે વિવેક અગ્નિહોત્રી, જાણો શું હશે ફિલ્મનો વિષય?

ધ કશ્મીર ફાઈલ્સની રેકોર્ડબ્રેક સફળતા પછી ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતાના નવા પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તેમની નવી ફિલ્મ હશે ‘ધ દિલ્હી ફાઇલ્સ’. આ ફિલ્મના વિષય વિશે વિવેકે હજુ સુધી કોઈ ઔપચારિક ખુલાસો કર્યો નથી, પરંતુ લોકોમાં આ વાતની અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મ 1984ના દિલ્હી દંગો પર આધારિત હોઈ શકે છે. […]

Continue Reading