એક સમયે કુલી અને બસ કંડક્ટર હતા રજનીકાંત, મિત્રની સલાહે બદલ્યું નસીબ, આજે આટલા અધધધ કરોડની સંપત્તિના છે માલિક
દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર રજનીકાંત 72 વર્ષના થઈ ગયા છે. રજનીકાંતે હિન્દી સિનેમામાં પણ કામ કર્યું અને તેઓ બોલિવૂડમાં પણ નામ કમાવવામાં સફળ રહ્યા છે. રજનીકાંતને દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોટા અભિનેતા માનવામાં આવે છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં થયો હતો. રજનીકાંત એક સમયે બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. […]
Continue Reading