કોમેડીના બાદશાહ કપિલ શર્મા એ આપ્યા સારા સમાચાર, ઘરે આવ્યો એક નાનો મહેમાન, જાણો શું રાખ્યું છે નામ

કપિલ શર્મા ભારતના જાણીતા સેલિબ્રિટીના લિસ્ટમાં આવે છે. કપિલનો શો ‘ધ કપિલ શર્મા શો’ ભારતનો એકમાત્ર એવો શો છે જેને સેલેબ્સ પણ જુએ છે. કપિલે પોતાની મહેનત અને ટેલેંટથી સફળતાની એક નવી ઈમારત બનાવી છે. હવે કપિલના ઘરે ખુશીઓ આવી છે. કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પિતા બન્યા છે. આ વખતે કપિલ એક બેબી બોયના […]

Continue Reading