આ મંદિરમાં દરરોજ શિવજીના દર્શન કરવા આવે છે નાગ દેવતા, આટલી કલાક રહે છે ભોલેનાથના ચરણોમાં
બધા લોકોને પોત-પોતાના ભગવાનમાં વિશ્વાસ હોય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની દરરોજ પૂજા, પાઠ અને દર્શન કરવામાં આવે છે. ખાસ કરીને દરેક વ્યક્તિ શિવજીની પૂજા કરે છે. ભારતમાં ભોલેનાથને સૌથી વધુ પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે આપણા દેશમાં સૌથી વધુ મંદિર શિવજીના છે. દરેક મંદિરની પોતાની એક અલગ ખાસિયત હોય છે. આવી સ્થિતિમાં, […]
Continue Reading