જ્યારે સચિનના આંસૂ રોકાઈ રહ્યા ન હતા, ત્યારે વિરાટ એ સચિનને આપી હતી આ અનમોલ ગિફ્ટ, સચિને ખોલ્યું તેનું રાજ

ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડી સચિન તેંડુલકરે વિરાટ કોહલી સાથે જોડાયેલી એક ઘટનાનો ખુલાસો કર્યો છે. આ ઘટના ત્યારની છે જ્યારે સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લો દિવસ હતો. સચિને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2013માં વાનખેડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. આ ટેસ્ટ પછી સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. મેચમાં ટીમ ઈંડિયા એ એક ઈનિંગ […]

Continue Reading