ભારતના કેપ્ટન વિરાટ કોહલી શરીર બનેલા છે આટલા બધા ટેટૂ, જાણો તેના દરેક ટેટૂનો અર્થ
ભારતમાં ક્રિકેટની પોતાની એક અલગ જ ઓળખ છે. અહીં ક્રિકેટને લઈને લોકોમાં એક અજીબ દીવાનગી. ભારતમાં ક્રિકેટને ધર્મનું મહત્વ આપવામાં આવે છે. ક્રિકેટ અહીં એટલું લોકપ્રિય છે કે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંનું દરેક બાળક મોટા થઈને ક્રિકેટર બનવાનું સ્વપ્ન જુવે છે. આટલું જ નહીં દુનિયાનું સૌથી મોટું બોર્ડ પણ […]
Continue Reading