75 કિલોમીટર પગપાળા ચાલ્યો ‘તારક મેહતા…’ નો આ પ્રખ્યાત અભિનેતા, હાલત થઈ ગઈ ખરાબ, શેર કર્યો વીડિયો અહીં જુવો તેનો આ વીડિયો
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ગણતરી ભારતીય ટીવી ઈતિહાસની સૌથી લોકપ્રિય સિરિયલોમાંથી એક તરીકે થાય છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોની વચ્ચે એક ખાસ અને અમીટ ઓળખ બનાવી છે. આ સિરિયલના લગભગ દરેક કલાકાર દર્શકોની વચ્ચે એક ખાસ ઓળખ ધરાવે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન છેલ્લા 14 વર્ષથી કરી રહી છે. […]
Continue Reading