સની દેઓલ અને અમીષ પટેલ એ ‘ગદર 2’ માટે લીધી મોટી રકમ, ફી જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત, અહિં જુવો તેમની આ તસવીરો
સની દેઓલ ફરી એકવાર ગદર મચાવવા માટે તૈયાર છે, પરંતુ દુશ્મન પહેલા કરતા વધુ ખતરનાક બની ગયો છે. દેશના ભાગલા પર આધારિત ‘ગદર’ની સ્ટોરી, ગીતો અને સકીના માટે તારા સિંહના પ્રેમ એ લોકોના દિલ જીતી લીધા હતા. આથી, ફિલ્મ મેકર્સએ મુખ્ય સ્ટારકાસ્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમીષા પટેલ અને સની દેઓલ ફરી એકવાર સકીના અને […]
Continue Reading