કિયારાની કાર્બન કોપી છે રાજકુમાર સંતોષીની પુત્રી તનીષા, તેની તસવીરો જોઈને તમારું મગજ પણ ચક્કર ખાઈ જશે
હિન્દી સિનેમાના દિગ્ગઝ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ‘અંદાઝ અપના અપના’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ અને ‘ઘાયલ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા ડિરેક્ટર રાજકુમાર સંતોષી હવે ટૂંક સમયમાં જ ફરી એકવાર પોતાની નવી ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ધૂમ મચાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમની […]
Continue Reading