ગર્લફ્રેંડ તાનિતા શ્રોફના જન્મદિવસ પર અહાન શેટ્ટી થયા રોમેંટિક, પ્રેમાળ તસવીરો શેર કરીને સેલિબ્રેટ કર્યો લેડીલવનો બર્થડે, જુવો તેમની આ તસવીરો
બોલિવૂડના સુપરસ્ટાર સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ પણ પોતાના પિતાની જેમ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ અહાન શેટ્ટીની ફિલ્મ તડપ રિલીઝ થઈ છે અને આ ફિલ્મથી અહાન શેટ્ટી એ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા જોવા મળી છે. અહાન શેટ્ટી પોતાની પહેલી જ ફિલ્મથી […]
Continue Reading