દેવતાઓને ખુબ જ પ્રિય છે તાંબુ, જાણો પૂજામાં તેનો ઉપયોગ કરવા સાથે જોડાયેલા મહત્વ વિશે

ભગવાનની પૂજામાં ઘણા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા કરતી વખતે વાસણો કઈ ધાતુના છે તેનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પૂજામાં સોના, ચાંદી, પિત્તળ અને તાંબાના વાસણોનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો સોનાને ભગવાનની પૂજામાં સૌથી ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય ધાતુઓ વિશે પણ કેટલીક ખાસ વાતો શાસ્ત્રોમાં જણાવવામાં […]

Continue Reading