‘બાહુબલી’ ની ‘અવંતિકા’ એ સડક પર ચલાવી બસ, જુવો વાયરલ વીડિયો

અભિનેત્રી તમન્ના ભાટિયાએ સાઉથ સિનેમાથી તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ હવે તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળે છે. એટલે કે તમન્ના ભાટિયા સાઉથની સાથે સાથે હિન્દી ફિલ્મોની પણ જાણીતી અભિનેત્રી બની ચુકી છે. આવી સ્થિતિમાં અભિનેત્રી ઘણીવાર પોતાના સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તમન્ના કોરોનાનો શિકાર […]

Continue Reading