પિતૃ પક્ષમાં જન્મેલા બાળકોનું કેવું હોય છે નસીબ? જાણો પરિવારપર કેવી પડે છે તેની અસર

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. સનાતન ધર્મની માન્યતાઓ મુજબ, વર્ષમાં પિતૃ પક્ષના 15 દિવસ એવા આવે છે, જ્યારે પૂર્વજોની આત્માઓ તેમના પરિવારોને મળવા અને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ 15 દિવસોમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન […]

Continue Reading