સારા એ સાવકા ભાઈ સાથે સેલિબ્રેટ કરી ઈદ, સામે આવી કરીનાના નાના પુત્ર જેહની પહેલી ઝલક, જુવો તસવીરો

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નવા બાળકના માતા-પિતા બન્યા તેને લગભગ પાંચ મહિના થઈ ગયા છે. કરીનાએ 21 ફેબ્રુઆરી 2021 ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. કરીનાએ ઘણા દિવસો સુધી પુત્રનું નામ જાહેર કર્યું ન હતું. તેના પહેલા પુત્ર તૈમૂર અલી ખાનના નામને લઈને ઘણા વિવાદ થયા હતા. આવી સ્થિતિમાં કરીના સૈફે […]

Continue Reading

સૈફની 5000 કરોડની સંપત્તિમાંથી તૈમુરને કંઈ પણ નહિં મળે, જાણો શું છે તેનું કારણ

સૈફ અલી ખાન બોલિવૂડના સૌથી જૂના અને શ્રેષ્ઠ અભિનેતામાંથી એક છે. સૈફ અલી ખાને આજ સુધીમાં બોલીવુડમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. ફિલ્મોમાં કમાલ કર્યા પછી હવે સૈફ વેબ સિરીઝમાં પણ ગજબની એક્ટિંગ કરતા જોવા મળે છે. દર્શકો તેમને ફિલ્મો કરતા વધુ વેબ સીરીઝમાં પસંદ કરી રહ્યા છે. સિક્રેટ ગેમ્સમાં પોલિસવાળાની ભુમિકા નિભાવ્યા પછી […]

Continue Reading

કરીના સાથે લગ્ન પહેલા લિવ ઈનમાં રહેવા ઈચ્છતા હતા સૈફ અલી ખાન, જાણવા ઈચ્છતા હતા આ વાત

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની લવ સ્ટોરી આ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત લવ સ્ટોરીમાંની એક છે. આ બંનેની લવ સ્ટોરી ફિલ્મ ‘એલઓસી કારગિલ’ થી શરૂ થઈ હતી. ત્યાર પછી ઓમકારા અને ટશનમાં બંનેનિ નિકટતા વધવા લાગી. ત્યાર પછી બંને ઘણી વખત સાથે ફરતા જોવા મળ્યા હતા. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરી હતી. […]

Continue Reading

કરીના સાથે લગ્ન કરતા પહેલા રાની મુખર્જીએ સૈફને આપી હતી આ ખાસ સલાહ, અભિનેતા એ પોતે જ કર્યો છે ખુલાસો

અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાન બોલીવુડની પ્રખ્યાત અને પાવર કપલમાંની એક છે. બંને ઘણીવાર હેડલાઇન્સ અને ચર્ચાઓનો વિષય બની રહે છે. આ કપલને લોકો પ્રેમથી ‘સૈફીના’ પણ કહે છે. નોંધપાત્ર વાત એ છે કે, વર્ષ 2012 માં સૈફ અલી ખાન અને કરીનાના લગ્ન થયા હતા. આજે બંને બે પુત્રોના માતા-પિતા છે. […]

Continue Reading

કરીના એ શેર કરી તૈમુરના નાના ભાઈ તસવીર, જુવો અહીં તૈમુરના નાના ભાઈ પહેલી ઝલક

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને થોડા દિવસો પહેલા જ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. બીજા પુત્રના જન્મ પછીથી, દરેક આ વાતની આતુરતાથી રાહ જોતા હતા કે તેમને ક્યારે તેની ઝલક મળશે. હવે અભિનેત્રીએ તેના ચાહકોને પહેલીવાર તેના બીજા પુત્ર સાથે રૂબરૂ કરાવ્યા છે. વુમન્સ ડે પર બેબોએ તસવીર દ્વારા ચાહકોને બાળક સાથે મળાવ્યા છે. આ […]

Continue Reading

પિતા સૈફ અલી ખાનની 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર નહિં બની શકે તૈમુર, જાણો શા માટે

આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે તૈમૂર અલી ખાનના પિતા સૈફ અલી ખાન પટૌડીના નવાબ છે અને તે ઘણી સંપત્તિના માલિક છે પરંતુ સૈફ અલી ખાન તૈમુર અલી ખાનને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી શકે તેમ નથી. કારણ કે સૈફ અલી ખાનની સંપત્તિ વિવાદોમાં ફસાયેલી છે. ખરેખર અભિનેતા સૈફ અલી ખાનની સંપૂર્ણ સંપત્તિ શત્રુ સંપત્તિ […]

Continue Reading

કરીનાની ન્યૂ યર પાર્ટી: નનંદ જીજાએ કરી કિસ, તો તૈમુરે બાથટબમાં બહેન સાથે કંઈક આ રીતે કરી મસ્તી, જુવો તસવીરો

1 જાન્યુઆરી 2021 ના ​​રોજ આખી દુનિયાએ નવા વર્ષનું સેલિબ્રેશન કર્યું. તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ શામેલ હતા. બોલીવુડમાં હંમેશાં નવા વર્ષનું સેલિબ્રેશન ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. જોકે આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને કોઈ સ્ટાર્સે પોતાના ઘરે પાર્ટી રાખી નથી. આ લોકોએ માત્ર તેના સંબંધીઓ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું છે. આવા જ કંઈક હાલ […]

Continue Reading

4 વર્ષનો થયો તૈમુર અલી ખાન, કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો કરીના-સૈફ એ નાના હીરોનો જન્મદિવસ

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પટૌડી પરિવાર હંમેશાં ચર્ચામાં રહે છે. અભિનેતા સૈફ અલી ખાન હોય કે તેમની સાથે જોડાયેલા કોઈપણ સમાચાર મીડિયા પર છવાયેલા રહે છે. સૈફ અલી ખાનના બાળકો પણ મોટા થઈ ગયા છે, જેમાં સારા અલી ખાન તો ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર ખાનનો પહેલો પુત્ર […]

Continue Reading

જન્મદિવસ પર ગાયને ચારો નાખતા જોવા મળ્યો તૈમુર, માતા કરીનાએ શેર કરી તસવીર અને વીડિયો, જુવો અહીં

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો નાનો લાડલો તૈમૂર અલી ખાન આજે ચાર વર્ષનો થઈ ગયો છે. તૈમૂરનો જન્મ આજના દિવસે 2016માં બ્રીચ કેન્ડી હોસ્પિટલ ટ્રસ્ટ, મુંબઈમાં થયો હતો. તૈમૂર માત્ર ચાર વર્ષની નાની ઉંમરે એક મોટા સ્ટાર જેવી ઓળખ રાખે છે. સૈફ અને કરીનાની જેમ તૈમુરના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તૈમૂર […]

Continue Reading