દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે બર્ડ ફ્લૂ, જાણો શું છે તેના લક્ષ્ણ?

કોરોના વાયરસનો કહેર આજે પણ છે અને આ દરમિયાન બીજી બીમારીએ લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં બર્ડ ફ્લૂના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ જોઈને મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ દ્વારા થાય છે, જે પક્ષીઓ, પ્રાણીઓ સહિત માણસો માટે […]

Continue Reading