શક્કરિયા કેવી રીતે ખાવા જોઈએ, બાફીને કે પછી શેકીને? જાણો કઈ રીત તમારા માટે શ્રેષ્ઠ છે

શિયાળાની ઋતુમાં બીમારીઓ ઝડપથી પોતાનું સ્થાન બનાવી લે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતો આ સિઝનમાં વધુમાં વધુ શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપે છે. શિયાળાની ઋતુમાં શક્કરીયા આવવા લાગે છે. તેને ખાવાથી ઘણા લાભ મળે છે. મોટાભાગના લોકોને શક્કરિયા પસંદ હોય છે. પરંતુ લોકોની તેને ખાવાની રીત અલગ અલગ હોય છે. કેટલાક તેને બાફીને ખાવાનું […]

Continue Reading