શા માટે આવે છે પસીનો, શું તેને રોગ સાથે કંઈ લેવાદેવા છે, જાણો અહીં

પસીનો આવવો એ ખૂબ સામાન્ય બાબત છે. ઘણાં લોકોને પસીનો ક્યારેક ગરમીને કારણે આવે છે, તો ક્યારેક ગભરાટ અથવા મહેનતને કારણે પણ આવે છે. ઘણા લોકોને મુશ્કેલીના સંજોગોમાં પણ પસીનો આવે છે. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈ કામ કરવામાં કોઈ વ્યક્તિને પસીનો આવે છે. જો આપણને પૂછવામાં આવે કે પસીનો શા […]

Continue Reading