“હું પત્નીના વ્રતનું ઋણ ચૂકવી રહ્યો છું…” 80 વર્ષના વડીલની વાત સાંભળીને તમારી આંખો પણ થઈ જશે ભીની

દુનિયાના સૌથી પવિત્ર સંબંધોમાંથી એક સંબંધ પતિ-પત્નીનો હોય છે. જીવન જીવવા માટે પતિ-પત્નીનો સાથ ખૂબ જ જરૂરી છે, સાથ વગર પ્રગતિની આશા રાખી શકાય નહીં. પતિ-પત્ની એકબીજાના સુખ-દુઃખના સાથી હોય છે. જીવનમાં ભલે ગમે તે પરિસ્થિતિ આવે, પતિ-પત્ની એકબીજાનો સાથ ક્યારેય છોડતા નથી. સુખ અને દુ:ખના બંને સાથી છે. ભલે આ સંબંધમાં નોક-જોક ચાલતી રહે, […]

Continue Reading