સુશાંત સિંહ રાજપૂતની ખૂબ જ નજીક હતી આ 4 અભિનેત્રીઓ, નંબર 4 વાળી તો આજે પણ કરે છે ખૂબ જ મિસ

સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી. તેને ગયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જોકે તેની યાદો આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે. સુશાંતના જીવનમાં અંકિતા લોખંડેથી લઈને રિયા ચક્રવર્તી સુધી ઘણી છોકરીઓ આવી. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે તેના દિલની નજીક છે. અંકિતા લોખંડે: […]

Continue Reading