શ્વેતા એ શેર કરી સુશાંતના બાળપણની તસવીર, જુવો સુશાંતની ચમકતી આંખો વાળી બાળપણની તસવીર

14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઇના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં, સવાલો ઉભા થયા કે શું તે ખરેખર આત્મહત્યા છે? કે પછી તે હત્યા હતી? શું કોઈએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો? સુશાંતે આત્મહત્યા જેવું મોટુ પગલું કેમ લીધું? આ સવાલોના જવાબ સુશાંતના ચાહકો અને […]

Continue Reading

સુશાંત સિંહ રાજપૂત સાથે સારા અલી ખાને શા માટે કર્યું બ્રેકઅપ, એનસીબીની સામે કર્યો ખુલાસો

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યા કેસમાં જે ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે, તેમાં એનસીબી સતત તપાસ કરી રહી છે. આ કેસમાં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 5 કલાક સુધી એનએસીબીની પૂછપરછ ચાલી છે. સારા અલી ખાન ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી દીપિકા […]

Continue Reading