ગરીબ બાળકો સાથે સારા અલી ખાને કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ, તેની આ તસવીરો જોઈને તમે પણ કરશો પ્રસંશા
બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત અને દિગ્ગઝ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી, જોકે તેમની યાદો હંમેશા લોકોના દિલ અને દિમાગમાં જીવંત રહેશે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં થયો હતો અને આવી સ્થિતિમાં 21 જાન્યુઆરી 2023ના રોજ સુશાંત સિંહ રાજપૂતની 37મી બર્થ એનિવર્સરી હતી અને આ તક પર […]
Continue Reading