બાળપણમાં આવા દેખાતા હતા સૂર્યકુમાર, કાકા હતા પહેલા ગુરૂ, ક્રિકેટ નહીં આ રમતના દિવાના હતા સૂર્યા
સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમના અભિન્ન ભાગ બની ચુક્યા છે. સૂર્યકુમાર યાદવે પોતાને ખૂબ સારી રીતે સાબિત કર્યા છે. આખી દુનિયામાં તે પોતાનું નામ બનાવી ચુક્યા છે. પોતાની ધારદાર બેટિંગથી સૂર્યકુમાર યાદવ વિરોધીઓને ચારેબાજુ ચિત કરી દીધા છે. સૂર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. 32 વર્ષના થઈ ચુકેલા […]
Continue Reading