19 વર્ષની છોકરીને દિલ આપી બેઠા હતા સૂર્યા, 4 વર્ષના અફેયર પછી કર્યા લગ્ન, જાણો કેવી રહી છે તેમની લવ સ્ટોરી

ધીમે-ધીમે સૂર્યકુમાર યાદવ ક્રિકેટ જગતમાં એક મોટું નામ બની રહ્યા છે. જેમ જેમ ભારતીય ટીમ સાથે સૂર્યકુમાર યાદવ સમય પસાર કરી રહ્યા છે તેમ તેમ તેમનું નામ પણ વધી રહ્યું છે. આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ UAEમાં છે. જ્યાં ટીમ એશિયા કપ 2022 રમી રહી છે. સૂર્યકુમાર યાદવ પણ મેદાન પર કમાલ કરતા જોવા મળી […]

Continue Reading