ફિલ્મના સેટ પર આ અભિનેત્રીને પ્રેમ કરી બેઠા હતા સુપરસ્ટાર સૂર્યા, ધૂમધામથી કર્યા લગ્ન, જુવો તેમની કેટલીક તસવીરો

ચાહકોની વચ્ચે દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા સૂર્યા શિવકુમાર એક ખાસ ઓળખ ધરાવે છે. સામાન્ય રીતે સૂર્યા શિવકુમાર સૂર્યાના નામથી ઓળખાય છે. ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર સૂર્યાએ દરેકનું દિલ જીત્યું છે. તેમની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરે છે. 23 જુલાઈ 1975ના રોજ ચેન્નાઈમાં જન્મેલા 47 વર્ષના સૂર્યા લાંબા સમયથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. […]

Continue Reading