બ્રહ્મચારીના પ્રણ તોડીને હનુમાનજીએ કર્યા હતા સૂર્ય પુત્રી સાથે લગ્ન, ગૃહસ્થ રૂપમાં સ્થાપિત છે અહીં

સંકટ મોચન હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. પરંતુ આંધ્રપ્રદેશમાં, હનુમાનજીનું એક મંદિર એવું છે જ્યાં હનુમાનજીની પૂજા તેની પત્ની સાથે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલા હનુમાનજીના એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાથે તેમની પત્નીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ લગ્ન કર્યા હતા અને તેમણે સૂર્ય પુત્રી સુર્વચલા […]

Continue Reading