અબજોપતિ ખેલાડી સુરેશ રૈના જીવે છે ખૂબ જ લક્ઝરી લાઈફસ્ટાઈલ, જુવો તેમના ડ્રીમ હોમની એક શ્રેષ્ઠ ઝલક
ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને સૌથી પ્રખ્યાત ખેલાડીઓમાં શામેલ ક્રિકેટર સુરેશ રૈના આજે પોતાના દમદાર રમત પ્રદર્શનથી લાખો લોકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી ચુક્યા છે, અને તેની સાથે સુરેશ રૈનાએ પોતાની કારકિર્દીના આધારે ગજબની સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી છે. સુરેશ રૈનાની વાત કરીએ તો, તેમણે વર્ષ 2020 ના ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ […]
Continue Reading