નાગિન 5 માં આવવા જઈ રહ્યો છે આ નવો ટ્વિસ્ટ, એક્ટર મોહિત સહગલના પાત્રમાં જોવા મળશે કુમકુમ ભાગ્યના આ એક્ટર

જો વાત ટીવીની દુનિયાની ફેમસ સીરિયલની હોય તો તેમાં નાગિનનું નામ સૌથી ઉપર આવે છે. અને આ સીરિયલનો આજે દર્શકોમાં ઘણો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. અને આ બાબતોને ધ્યાનમાં રાખીને આ સિરિયલની પાંચમી સીઝન પણ થોડા સમય પહેલા શરૂ થઈ ગઈ છે. તેમાં અભિનેત્રી સુરભી ચંદ્રાએ બાની, શરદ મલ્હોત્રાએ વીર અને અભિનેતા મોહિત […]

Continue Reading