અક્ષય કુમાર ને ‘અનુપમા’ એ 30 વર્ષ પછી બાંધી રાખડી, સુપરસ્ટાર એ આપી આ કિંમતી ગિફ્ટ

હિન્દી સિનેમાના પ્રખ્યાત સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાની ફિલ્મ ‘રક્ષા બંધન’નું જોરશોરથી પ્રમોશન કર્યું હતું. અલગ-અલગ શહેરોમાં ‘રક્ષા બંધન’ના પ્રમોશન માટે ગયેલા અક્ષય કુમાર ટીવીના ઘણા રિયાલિટી શોમાં પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તે સ્ટાર પ્લસના શો ‘સન્ડે વિથ સ્ટાર પરિવાર’માં પણ જોવા મળ્યા હતા. અક્ષય કુમારને પોતાના શો પર જોઈને તમામ કલાકારો ખૂબ જ ખુશ […]

Continue Reading