એક સમયે સીરિયલામાં કામ કરતા હતા યશ, ‘KGF’ એ બનાવ્યા સુપરસ્ટાર, જુવો તેમના લક્ઝરી ઘરની તસવીરો
ફિલ્મી દુનિયામાં ઘણા કલાકારો સાથે એવું થાય છે જેમને રાતોરાત એક ફિલ્મ એ સ્ટાર બનાવી દીધા અને પછી તે સુપરસ્ટાર પણ કહેવાયા. જ્યારે તે પહેલા તે ખૂબ લોકપ્રિય ન હતા. આવા જ એક અભિનેતા છે યશ. અભિનેતા યશ કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. હવે તે સુપરસ્ટાર પણ કહેવાય છે. નોંધપાત્ર છે કે યશને વર્ષ 2018માં […]
Continue Reading