સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવું જોઈએ આ 7 ચીજોનું દાન, નહિં તો માતા લક્ષ્મી થાય છે નારાજ
હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બે હાથથી કરેલું દાન હજારો હાથથી આપણી પાસે પરત આવે છે. જે આપણે આપીએ છીએ ફળ સ્વરૂપે તે જ આપણને મળે છે, તેથી વ્યક્તિએ જીવનમાં દાન જરૂર કરવું જોઇએ. પરંતુ દાનનો મહિમા ત્યારે જ થાય છે જ્યારે તે દાન નિઃસ્વાર્થ રીતે કરવામાં આવે છે, […]
Continue Reading