જીતનો છાક્કો લગાવી મેદાન પર જ ઠુમકા લગાવવા લાગ્યો આ ખેલાડી, જુવો તસવીર

આઈપીએલ 2020 ની 26 મી મેચમાં ના યુવા બેટ્સમેન રિયાન પરાગે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 26 બોલમાં 42 રન બનાવ્યા હતા. રાહુલ તેવતીયા અને રિયાન પરાગની ભાગીદારીએ ટીમને શાનદાર જીત અપાવી છે. જણાવી દઈએ કે રિયાન પરાગે છેલ્લો છક્કો મારીને ટીમને જીત અપાવી હતી. જ્યારે તેણે છેલ્લે જીતનો છક્કો માર્યો ત્યારે તે એટલો ઉત્સાહિત થઈ […]

Continue Reading