પોતાની પુત્રી આથિયા શેટ્ટીના લગ્નમાં સુનિલ શેટ્ટી એ કર્યો હતો ખૂબ જ ડાંસ, જુવો તેમની આ કેટલીક ન જોયેલી તસવીરો
હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ બંનેના લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફરમહાઉસમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ દરમિયાન આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. આ દરમિયાન અભિનેતા […]
Continue Reading