ખૂબ જ હેંડસમ છે રામાયણના ‘લક્ષ્મણ’ નો રિયલ લાઈફ પુત્ર, લુકની બાબતમાં પિતાને પણ આપે છે માત, જુવો તેની સુંદર તસવીરો

કોરોના લોકડાઉન વચ્ચે દૂરદર્શન પર રામાયણ ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. તેમાં લક્ષ્મણનું પાત્ર નિભાવનાર સુનીલ લાહિરીની ભૂમિકા ખૂબ પસંદ આવી રહી છે. જોકે તેનો પુત્ર કૃષ પાઠક પણ તેના પિતાની જેમ ખૂબ જ હેન્ડસમ છે. તેના વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અભિનયનો કીડો તેમની અંદર પણ છે. તેણે હવે ફિલ્મોમાં એન્ટ્રી પણ […]

Continue Reading