આ કારણે સુનીલ દત્ત એ આપેલી સાડી ન પહેરતી હતી નરગિસ, બસ સ્પર્શ કરીને રાખી દેતી હતી કબાટમાં
મુસ્લિમ અભિનેત્રી નરગીસ અને હિંદુ અભિનેતા સુનીલ દત્તની લવસ્ટોરીની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. બંને કલાકારોએ ધર્મની દીવાલો તોડીને એકબીજાને અપનાવ્યા હતા. નરગીસની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓ તરીકે થાય છે, જ્યારે સુનીલ દત્તની ગણતરી પણ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રીઓમાં થાય છે. બંને કલાકારોએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ખૂબ નામ અને ખ્યાતિ મેળવી હતી. આ […]
Continue Reading