રવિવારના આ ઉપાય કરવાથી દરેક મુશ્કેલીઓથી મળશે છુટકારો, દેવાથી પણ થશો મુક્ત
આજે વર્ષ 2022 ના સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર છે. જોકે દરેક દિવસોનું પોત-પોતાનું મહત્વ છે, પરંતુ હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. જો તમારું પણ કામ બનતા-બનતા બગડી જાય છે તો પરેશાન થવાની કોઈ વાત નથી. ધર્મ શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ આવું સૂર્ય નબળો હોવાને કારણે થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા સૂર્યને મજબૂત […]
Continue Reading