‘તારક મેહતા’ ના જેઠાલાલને સુંદરે આપ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં આવી રહી છે નવી દયાબેન, વીડિયોમાં જુવો તેની પહેલી ઝલક

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરિયલમાંથી કેટલાક કલાકારો દૂર જવાથી શોને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે શોના મેકર્સ આ કમીને દૂર કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ શૈલેષ લોઢાએ શો છોડી દીધો હતો, ત્યાર પછી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેકર્સ પ્રયત્ન કરી રહ્યા છે કે દર્શકોનો […]

Continue Reading