10 વર્ષથી આ ગંભીર બીમારીનો સામનો કરી રહી છે કપિલ શર્માની રીલ વાઈફ સુમોના, કહ્યું કે…

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’માં તેની પત્નીની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી સુમોના ચક્રવર્તી હાલમાં તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે. કપિલના શોમાં ભૂરીના પાત્રથી ઓળખાતી સુમોનાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે અને ચાહકોને તેની મોટી બીમારી વિશે જણાવ્યું છે. ટેલિવિઝન પર દરેકને હસાવતી સુમોના રિયલ […]

Continue Reading