બાળપણમાં ખૂબ જ સુંદર દેખાતી હતી “ધ કપિલ શર્મા શો” ની ભૂરી, જુવો તસવીરો

ધ કપિલ શર્મા શો એક એવો શો રહ્યો છે. જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો રહ્યો છે. ફરી એકવાર ટૂંક સમયમાં ટીવી પર તેના કમબેકની સંભાવના છે. આવી સ્થિતિમાં શો સાથે જોડાયેલા દરેક અપડેટ થી શો ના ચાહકો અપડેટ રહેવા ઈચ્છે છે. આ દરમિયાન ભૂરીના પાત્ર થી પ્રખ્યાત બનેલી સુમોના ચક્રવર્તીએ તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી […]

Continue Reading