કપિલની ઓનસ્ક્રીન વાઈફ સુમોના ચક્રવર્તી એ છોડ્યો ‘ધ કપિલ શર્મા શો’, આ કારણે કોમેડિયને શોને ટાટા બાય બાય કહેવાનો લીધો નિર્ણય

‘ધ કપિલ શર્મા શો’ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કોમેડી શો છે, જે ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના હોસ્ટ કપિલ શર્મા પોતાની શ્રેષ્ઠ કોમિક સ્ટાઈલ અને હાજિરજવાબીથી દર્શકોના દિલોમાં પોતાની એક ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. કપિલ શર્મા શોમાં કપિલ ઉપરાંત અન્ય સ્ટારકાસ્ટ્સ પણ પોતાની સુંદર કોમિક સ્ટાઈલ માટે જબરદસ્ત […]

Continue Reading