આ ગંભીર બીમારીથી પીડિત છે સોનમ કપૂર, વીડિયો શેર કરીને કહ્યું કે જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે…

ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરનું નામ આજકાલ ડ્રગ્સની બાબતમાં ચર્ચાનો વિષય છે. એક તરફ સોનમ એનસીબીની રડાર પર છે, તો બીજી તરફ તેણે તેના ચાહકોને તેની એક બીમારીથી વાકેફ કર્યા છે. સોનમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ) નામની બિમારી વિશે જણાવે છે. સોનમના […]

Continue Reading