જાણો ટીવી શો ‘અનુપમા’ ના પાત્રોના રિયલ લાઈફ પાર્ટનર્સ વિશે, વનરાજની પત્ની કરે છે આ કામ

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ટીવી સિરિયલ ‘અનુપમા’ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આટલું જ નહીં, આ સીરિયલ ટીઆરપી રેસમાં પણ ટોપ પર છે. નોંધપાત્ર છે કે શોના મુખ્ય પાત્રો જેવા કે અનુપમા (રૂપાલી ગાંગુલી), વનરાજ (સુધાંશુ પાંડે) અને કાવ્યા (મદલસા શર્મા) ને તો લગભગ દરેક જાણે છે. પરંતુ ભાગ્યે […]

Continue Reading

કંઈક આવો છે હિટ શો અનુપમાના કલાકારોનો સાચો પરિવાર, વનરાજ 2 તો અનુપમા છે 1 બાળકની માતા

ટીવી પર આ દિવસોમાં પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’ ખૂબ ધૂમ મચાવી રહી છે. વર્ષ 2020 માં જ શરૂ થયેલા આ ટીવી શો એ ખૂબ જ ઓછા સમયમાં ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. તેને જોતા અને પસંદ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શોમાં મદાલસા શર્મા, વનરાજ પાંડે, રૂપાલી ગાંગુલી, અલ્પના બુચ જેવા કલાકારો મહત્વપૂર્ણ […]

Continue Reading