12 હજાર કરોડનું ઘર, 10 હજાર કરોડની IPL ટીમ સહિત આ 5 ખૂબ જ કિંમતી ચીજોના માલિક છે મુકેશ અંબાણી, જાણો અન્ય કઈ ચીજો છે તેમાં શામેલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી અવારનવાર ભારત અને એશિયાની સાથે જ દુનિયાના ટોપ અમીર લોકોમાં સ્થાન ધરાવે છે. અબજોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. મુકેશ અંબાણી દેશ અને દુનિયાના સૌથી મોટા ધનકુબેરમાંથી એક છે. મુકેશ અંબાણી ઘણી કિંમતી સંપત્તિના માલિક છે. તેમની સાથે જોડાયેલી દરેક ચીજ ખૂબ જ ખાસ હોય છે […]
Continue Reading