દર્શન કર્યા પછી મંદિરની સીડીઓ પર બેસીને બોલો આ મંત્ર, દૂર થઈ જશે બધા દુઃખ

મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદ પણ મળે છે. જો કે જ્યારે પણ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે માથું કપડાથી ઢાંકીએ છીએ અને ત્યાર પછી જ ભગવાનના દર્શન કરીએ છીએ. આ ઉપરાંત ઘણા લોકો પૂજા કર્યા પછી થોડા સમય માટે મંદિરની સીડી પર બેસે છે. […]

Continue Reading