વૈશ્વિક લેવલ પર નામ કમાઈ ચુકેલા રોકી ભાઈના પિતા જીવે ખૂબ જ સિમ્પલ જીવન, ખૂબ જ પ્રેરણાદાયક છે તેમની સ્ટોરી
રોકસ્ટાર યશ આ નામ સાંભળતા જ દરેક ફિલ્મપ્રેમીની જીભ પર એક જ નામ આવે છે, તે છે રોકી ભાઈ. કેઝીએફ ચેપ્ટર વનથી પ્રખ્યાત થયેલા યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. કન્નડ સિનેમાના સુપરસ્ટાર યસનું નામ આજે બોલીવુડ અભિનેતાઓથી પણ ઉપર છે. યશની કેટલીક મહત્વપૂર્ણ જેણે યશને સુપરસ્ટાર બનાવી દીધો તેમાં કેટલીક ફિલ્મો જેમ કે […]
Continue Reading