બોલીવુડના આ 4 સ્ટારકિડ્સ ફરે છે સૌથી મોંઘી કારમાં, જાણો કોની પાસે છે કઈ કાર

બોલિવૂડ કલાકારો દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવે છે, પરંતુ તેમના બાળકો તેમની લાઈફ બાળપણથી જ જીવે છે. સ્ટાર્સની લઈફસ્ટાઈલ ખૂબ ઉંચી હોય છે, જેને જીવવાની ઈચ્છા દરેક સામાન્ય વ્યક્તિની હોય છે. આજે અમે બોલીવુડ સ્ટાર કિડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક હાઇફાઇ લાઈફ જીવે છે. તેની લાઈફસ્ટાઈલ કોઈ કલાકારથી ઓછી નથી, કારણ કે બાળપણથી […]

Continue Reading

સુહાના ખાનથી લઈને અનન્યા પાંડે સુધી આ 5 બોલીવુડ સ્ટાર કિડ્સ કંઈક આ સ્ટાઈલમાં કરે છે પાર્ટી, જુવો તેમની પાર્ટીની તસવીરો

બોલિવૂડ અને પાર્ટીઓનો તો ચોલી-દામનનો સંબંધ છે. બોલીવુડ હોય પરંતુ પાર્ટી ન હોય તેવું બની શકતું નથી. બોલિવૂડ સ્ટાર કિડ્સ પણ અલગ-અલગ રીતે પાર્ટી કરે છે, જે ખૂબ જ મજેદાર હોય છે. પછી ભલે વાત કરીએ સુહાના ખાનની કે પછી તેના ભાઈ આર્યન ખાનની, બધાની પાર્ટીની પોતાની અલગ સ્ટાઈલ છે. આ પાર્ટીની તસવીરો અમે ખાસ […]

Continue Reading

મિથુન ચક્રવર્તીની લાડલી દિશાની ચક્રવર્તીની સુંદરતા આગળ ફિક્કા છે અન્ય સ્ટારકિડ્સ, જુવો તસવીરો

બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની ભાજપામાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે, આવી સ્થિતિમાં તેમની પુત્રી દિશાની ચક્રવર્તીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. શું તમે જોઈ છે મિથુન દાની લાડોની આ સુંદર તસવીરો. સિલ્વર સ્ક્રીનથી દૂર રહે છે દિશાની: મિથુન ચક્રવર્તીના બંને પુત્રો એક્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચુક્યા છે. પરંતુ તેમની […]

Continue Reading

માતા એશ્વર્યા અને પિતા અભિષેક સાથે ‘દેશી ગર્લ’ ગીત પર ખૂબ નાચી 9 વર્ષની આરાધ્યા બચ્ચન, જુવો વિડિયો

બોલિવૂડ સ્ટાર કિડ્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચનને જ લઈ લો. 9 વર્ષની આરાધ્યા ઘણીવાર પોતાની માતાનો હાથ પકડેલી મીડિયાના કેમેરામાં કેદ થઈ જાય છે. આ દિવસોમાં તે તેની માતા અને પિતા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ખરેખર આ દિવસોમાં સોશિયલ […]

Continue Reading

જન્મદિવસ પર ગાયને ચારો નાખતા જોવા મળ્યો તૈમુર, માતા કરીનાએ શેર કરી તસવીર અને વીડિયો, જુવો અહીં

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો નાનો લાડલો તૈમૂર અલી ખાન આજે ચાર વર્ષનો થઈ ગયો છે. તૈમૂરનો જન્મ આજના દિવસે 2016માં બ્રીચ કેન્ડી હોસ્પિટલ ટ્રસ્ટ, મુંબઈમાં થયો હતો. તૈમૂર માત્ર ચાર વર્ષની નાની ઉંમરે એક મોટા સ્ટાર જેવી ઓળખ રાખે છે. સૈફ અને કરીનાની જેમ તૈમુરના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તૈમૂર […]

Continue Reading