કાર અકસ્માતના 3 મહીના પછી પહેલી વખત સ્ટેડિયમ પહોંચ્યા ઋષભ પંત, જુવો તેમની આ તસવીરો
IPLની 16મી સિઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ માત્ર દિલ્હીના ચાહકો માટે જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે પણ ખાસ છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંત ગયા વર્ષે કાર અકસ્માત પછી પહેલી વખત […]
Continue Reading