રણબીર-આલિયા ના રિસેપ્શનની ખાસ ઝલક આવી સામે, SRK – ગૌરીથી લઈને અર્જુન-મલાઈકા સુધી એ જમાવી મહેફિલ, જુવો તેના રિસેપ્શનની તસવીરો

14 એપ્રિલ 2022 ના રોજ એંટિમેટ ડ્રીમ વેડિંગ કર્યા પછી, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તાજેતરમાં 16 એપ્રિલ 2022 ના રોજ પોતાના પરિવાર અને કેટલાક ખાસ મિત્રો માટે પોતાના ઘર વાસ્તુમાં એક ગ્રેંડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનથી લઈને મલાઈકા અરોરા સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને […]

Continue Reading