74 વર્ષની ઉમરે સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ
વર્ષ 2020 સિનેમા જગત માટે કાળ સાબિત થઈ રહ્યું છે. વર્ષની શરૂઆતથી, ઘણા સટાર્સે આ દુનિયાને અલવિદા કહ્યું છે. આવી સ્થિતિમાં હવે દિગ્ગ્જ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. એસપી બાલાસુબ્રમણ્યમનું શુક્રવારે બપોરે અવસાન થયું હતું. એસ.પી.બાલાસુબ્રમણ્યમના નિધનના સમાચાર ગાયકના પુત્ર એસ.પી.ચરણે આપ્યા છે. એસપી બાલાસુબ્રમણ્યમે તાજેતરમાં કોરોનાને હરાવ્યો હતો, પરંતુ શ્વસન […]
Continue Reading