RRR પછી હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ 7 ફિલ્મો, જાણો કઈ કઈ ફિલ્મ છે તેમાં શામેલ

હાલના સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ બોલિવૂડથી બિલકુલ પાછળ નથી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની લોકપ્રિયતા સમયની સાથે વધી રહી છે. દુનિયાભરમાં તેના ચાહકોની સંખ્યા ખૂબ વધારે છે. જો આપણે થોડા દાયકાઓની વાત કરીએ તો પહેલા બોલિવૂડની સામે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કોઈ અસ્તિત્વ જ ન હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉથની ફિલ્મો ખૂબ ધૂમ મચાવી રહી […]

Continue Reading

સાઉથની આ ફિલ્મોના હિન્દી ડબમાં બોલિવૂડ અભિનેતાઓએ આપ્યો છે અવાજ, જાણો પુષ્પામાં કોનો છે અવાજ

હિન્દી સિનેમાની ટક્કરમાં હવે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ ઉભું રહી ગયું છે. બાહુબલી-કેજીએફથી લઈને તાજેતરમાં આવેલી ‘પુષ્પા’ જેવી ઘણી ફિલ્મોએ એ બતાવ્યું છે કે દક્ષિણ ભારતીય સિનેમા કોઈથી ઓછું નથી. સમયની સાથે દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિયતા વધતી ગઈ છે. દક્ષિણ ભારતીય સિનેમામાં ખાસ કરીને તમિલ અને તેલુગુ સિનેમાની વાત કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય સિનેમાના […]

Continue Reading

આટલા અધધ કરોડની સંપત્તિ ના માલિક છે સુપરસ્ટાર નાગાર્જુન, જીવે છે કંઈક આવી લાઈફસ્ટાઈલ, જુવો તસવીરો

દક્ષિણ ભારતીય ફિલ્મ સુપરસ્ટાર નાગાર્જુને તાજેતરમાં જ પોતાનો 62 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. 29 ઓગસ્ટ 1959 ના રોજ ચેન્નઈમાં જન્મેલા નાગાર્જુનનું પૂરું નામ અક્કીનેની નાગાર્જુન છે. દક્ષિણ ભારતીય સિનેમામાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ તેમણે લગભગ અડધો ડઝન હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નાગાર્જુનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ […]

Continue Reading

લક્ઝરી લાઈફના શોખીન છે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ તેજા, 1300 કરોડના છે માલિક, જુવો તેના લક્ઝરી બંગલાની તસવીરો

બોલિવૂડ સ્ટાર્સ અને તેમના લક્ઝુરિયસ ઘર અને લાઈફસ્ટાઈલ વિશે તમે ઘણીવાર જોયું અને સાંભળ્યું હશે. દરેકને લાગે છે કે બોલિવૂડ સ્ટાર્સ પાસે સૌથી વધુ પૈસા છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ સૌથી અમીર ઈંડસ્ટ્રી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બોલિવૂડથી ઓછી નથી. અહીંની ફિલ્મો પણ કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. […]

Continue Reading

બસ ડ્રાઈવરનો પુત્ર છે સુપરસ્ટાર યશ, નવા ઘરમાં પરિવાર સાથે કરી પૂજા, જુવો તસવીરો

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખના મોહતાજ નથી. ફિલ્મ કેજીએફથી દુનિયાભરમાં ધૂમ મચાવી ચુકેલા સુપરસ્ટાર યશ કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. તે હિન્દી દર્શકોની વચ્ચે પણ ખૂબ પ્રખ્યાત છે. તેની મોટી ફેન ફોલોઇંગ છે અને દરેક તેને ખૂબ પસંદ કરે છે. ઘણીવાર યશ કોઈકને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. ફરી […]

Continue Reading

કોઈ લક્ઝુરિયસ ઘરથી ઓછી નથી મહેશ બાબૂની વેનિટી વેન, જુવો અંદરની તસવીરો

બોલિવૂડ સ્ટાર્સની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં હોય છે. બોલિવૂડ સ્ટાર્સ મોંઘા અને લક્ઝુરિયસ ઘરમાં રહે છે, લક્ઝરી વાહનોમાં મુસાફરી કરે છે અને ઘણા સ્ટાર્સની પોતાની વેનિટી વાન પણ છે. આ બાબતમાં સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ પાછળ નથી. સાઉથ સિનેમાના પ્રખ્યાત સ્ટાર મહેશ બાબુની પણ પોતાની વેનિટી વાન છે અને તેમાં જરૂરિયાતની દરેક ચીજો હાજર છે. […]

Continue Reading

સાઉથના આ 9 સ્ટાર્સ બની ચુક્યા છે સુંદર મહિલા, ચિરંજીવી પરથી તો નજર જ નહિં હટે

સાઉથના જે સ્ટાર્સની એક્શનના તમે દિવાના છો. જેમની ફાઈટ અને ડાયલોગ સાંભળીને તમે જૂમી ઉઠો છો. શું તમે ક્યારેય તેમને છોકરીઓ બનતા જોયા છે? વિચારો કે જો તમારા ફેવરિટ સ્ટાર્સ છોકરીઓના કપડા પહેરી લે તો કેવા લાગશે. અમે તમને આ સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. તે પણ એવા લુકમાં જેમાં તમે તેમને પહેલા ક્યારેય […]

Continue Reading

25 કરોડના આ લક્ઝરી ઘરમાં રહે છે સુપરસ્ટાર ઝૂનિયર એનટીઆર, જાણો તેમની લાઈફસ્ટાઈલ વિશે

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા જુનિયર એનટીઆર આજે તેનો 38 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. જુનિયર એનટીઆરની ગણતરી આજના સમયના સૌથી સફળ અને પ્રખ્યાત દક્ષિણ ભારતીય કલાકારો તરીકે થાય છે. જણાવી દઈએ કે જુનિયર એનટીઆર એ તેમના સમયના પ્રખ્યાત અભિનેતા અને આંધ્રપ્રદેશના સીએમ રહી ચુકેલા એનટી રામારાવના પુત્ર છે. ચાલો આજે તમને તેના જન્મદિવસ […]

Continue Reading

350 કરોડની સંપત્તિના માલિક છે સાઉથના આ સુપરસ્ટાર, માત્ર અભિનેતા જ નહિં પરંતુ શૂટર, રેસર અને પાયલોટ પણ છે

બોલિવૂડ સ્ટાર્સની જેમ દક્ષિણ ભારતની ફિલ્મોના સ્ટાર્સ પણ આખા દેશમાં પોતાની ઓળખ ધરાવે છે. સાઉથના ઘણા એવા સ્ટાર્સ છે જે એક્ટિંગની સાથે દરેક બાબતમાં બોલીવુડ સ્ટાર્સને ટક્કર આપે છે. આવા જ એક સાઉથ સુપરસ્ટાર છે અજિત કુમાર. અજિત કુમાર દક્ષિણ ભારતીય ફિલ્મોનું એક જાણીતું નામ છે. અજિતકુમાર તમિલ ફિલ્મોના સૌથી સફળ અભિનેતામાંના એક માનવામાં આવે […]

Continue Reading

સાઉથના આ 6 સુપરસ્ટારની પત્નીઓ છે ખૂબ જ સુંદર, તસવીરો જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત

સમયની સાથે સાથે દેશના લોકોમાં સાઉથ સિનેમા પણ પોતાની એક સારી જગ્યા બનાવી રહ્યું છે. સાઉથની ફિલ્મોની રિમેક પણ બોલીવુડમાં ઝડપથી બની રહી છે. આટલું જ નહીં આ ફિલ્મોને દર્શકોનો પ્રેમ પણ ખૂબ મળી રહ્યો છે. હવે ધીરે ધીરે સાઉથના સ્ટાર્સ પણ બોલિવૂડમાં પોતાના પગ મુકી રહ્યા છે. દરેકને અત્યારે તેની પર્સનલ લાઈફ સાથે લગાવ […]

Continue Reading